કાણાને

કાણાને કાણો નવ કહીએ
કડવા લાગે વેણ
હળવે રહીને પૂછીએ
શેણે ખોયા નેણ? (jodakna in Gujarati. Literature and art site)

2 Responses to “કાણાને”

  1. તૂષાર says:

    अंघे को अंघा नहि सुरदास कहेते है !

  2. મુકેશ ઉપાધ્યાય says:

    થોડા માં ઘણુ.