પિનાકિન ઠાકોર – ચૂપ

ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,
ને આખા વગડામાં પાનખર પેઠી;
હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,
ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.

          – પિનાકિન ઠાકોર (Pinakin Thakor – Chhup, Shayari in Gujarati. Literature and art site)

Tags :

5 thoughts on “પિનાકિન ઠાકોર – ચૂપ”

  1. ડાળી પરનું સુંઘ્યું ફૂલ તમે
    ને આખા વગડામાં સુગંધ ફેલાઈ
    હોઠ મહીનું બોલ્યાં એક વેણ તમે
    ને આખી મહેફિલમાં હાસ્ય રેલાયું

    કેવું લાગ્યું?

Comments are closed.

અન્ય રચનાઓ...
પિનાકિન ઠાકોર – સખી રી
પિનાકિન ઠાકોર – મને ઝાંઝરિયું
પિનાકિન ઠાકોર – તડકો
સમાચાર – ગુજરાતી સારસ્વત પરિચય
પિનાકિન ઠાકોર – હે ભુવન ભુવનના સ્વામી