પિનાકિન ઠાકોર – ચૂપ

ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,
ને આખા વગડામાં પાનખર પેઠી;
હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,
ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.

          – પિનાકિન ઠાકોર (Pinakin Thakor – Chhup, Shayari in Gujarati. Literature and art site)

Tags:

5 Responses to “પિનાકિન ઠાકોર – ચૂપ”

 1. Akanksha says:

  Too good!

 2. MADHUBEN PATEL says:

  Nice….

 3. MADHUBEN PATEL says:

  nice…

 4. ડાળી પરનું સુંઘ્યું ફૂલ તમે
  ને આખા વગડામાં સુગંધ ફેલાઈ
  હોઠ મહીનું બોલ્યાં એક વેણ તમે
  ને આખી મહેફિલમાં હાસ્ય રેલાયું

  કેવું લાગ્યું?

 5. SV says:

  વાહ નીલાબહેન મજા આવી ગઇ.