રેખા સરવૈયા – શક્યતા

બંધ બારણાં આગળથી
પાછા ફરતાં પહેલાં -
આપણે એને હડસેલો મારીને
ખોલવાની કોશિશ તો કરવી જોઇએ
શક્ય છે કે -
બારણાની પેલી બાજુએ સાંકળ ન પણ હોય !

         - રેખા સરવૈયા(Rekha Sarvaiya. Shakyata. Vicharo in Gujarati. Literature and art site)

Tags:

4 Responses to “રેખા સરવૈયા – શક્યતા”

  1. સુરેશ જાની says:

    Simply Excellant…
    Provided there is not a couple sleeping there !

  2. સુંદર કાવ્ય…

  3. પંચમ શુક્લ says:

    બંધ બારણે એક ટકોરો તો મારવો તો!
    કદાચ કોઈ સાંભળે….ને….બારણું ઉઘડે.

  4. chetu says:

    ekdm saras..!