જગદીશ ત્રિવેદી – ઊડતી સ્મશાનની ધૂળ

વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઇ કાલની
આજે ઝૂલે છે ખેતરમાં ધાન્યકણસલું થઇને!

          – જગદીશ ત્રિવેદી (Jagdish Trivedi – Uudati Shashan ni dhul Vicharo, Shayari in Gujarati. Literature and art site)

2 Responses to “જગદીશ ત્રિવેદી – ઊડતી સ્મશાનની ધૂળ”

  1. jignesh says:

    ek var parado hati jaye aa dehano
    to aatama ne pan kok’di ughadu thavu chhe

Leave a Reply