જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો …
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો …
બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો …
– મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai – Junu re thayu re deval. Poems in Gujarati. Literature and art site)
પઁખીડા ને આ પીઁજરુ જુનુ જુનુ લાગે રે
બહુ રે સમજાવ્યુ તોયે નવુ પીઁજરુ માઁગે
This blog is wonderful…I think I have to explore it further. I hope it is easy to type in Gujarati. We needed something like this for long time.
Great work…
Dr. Siddharth Shah
I learnt this poem in my seventh standard. You brought back old memories.
આ કાવ્યએ તો આસું લાવિ દીધા. ઘણી યાદો બંધાએલી છે, સંગીત ના સૂર ભુલ્યા ભુલાતા નથી.
tOO GUD.AWESOME.