આ વેબપેજ ઉપર એક ટાઇપપેડ આપેલું છે. કે જેમાં કોઇ પણ વ્યક્તિ સરળતાથી ગુજરાતીમાં ટાઇપ કરી શકે છે. આ ટાઇપપેડ વાપરવા માટે ગુજરાતી ટાઇપ આવડવું જરૂરી નથી. આપણે સહું ગુજરાતી અંગ્રેજીમાં લખવા માટે ટેવાયેલા છીએ. જેમ કે આપણે ગુજરાતીમાં “કેમ છો?” એમ લખવું હોય તો આપણે “kem chho?” લખવા ટેવાયેલા છીએ. પરંતુ આ ટાઇપ પેડમાં જો તમે “kem Cho?” લખવાની કોશીશ કરશો તો તમને “કેમ છો?” લખેલું દેખાશે. જેમ જેમ તમે એક એક શબ્દ લખતા જાઓ છો તેમ તેમ દરેક અંગ્રેજી શબ્દને આ પ્રોગ્રામ ગુજરાતી યુનિકોડમાં પરિવર્તિત કરે છે. અહીં અંગ્રેજી < -> ગુજરાતી શબ્દોના જોડકા આપેલા છે જેથી ટાઇપ કરતી વ્યક્તિ ફટાફટ અંગ્રેજી શબ્દ જોઇ, ટાઇપ કરીને તરત જ ગુજરાતી શબ્દ મેળવી શકે છે. જોડીયા શબ્દો લખવા માટે કોઇ પણ જાતની મહેનત કરવી પડતી નથી. જેમ કે “બ્લોગ” લખવું હોય તો “bloga” લખવું પડે છે. “કર્મ” લખવું હોય તો “karma” લખવું પડે છે. જો આપને ટાઇપીંગ માટે વધારે માહિતી જોઇતી હોય તો આપ આ વેબપેજ ઉપર જઇ શકો છો.
આપ જો પ્રોગ્રામર હો તો આપ આ ટાઇપપેડ તમને મન પડે એ રીતે વાપરી શકો છો, માત્ર આપને કોપીરાઇટ નોટીસ જેમ છે તેમ જ જાળવવી પડશે. જો આપને આ ટાઇપ પેડ તમારી વેબસાઇટ પર વાપરવું હોય તો તેની માહિતી આ વેબપેજ પરથી મળી શકશે.
આ ટાઇપપેડ વાપરતી વેબસાઇટ:
http://www.forsv.com/guju/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા માટે)
http://www.readgujarati.com (“શોધ કરો” વિભાગમાં “ગુજરાતી ટાઇપ” બટન),
http://poem.vishalon.net/ (ગુજરાતીમાં સરળતાથી કોમેન્ટ લખવા માટે),
http://deegujju.blogspot.com/ (ગુજરાતીમાં કોમેન્ટ લખવા તેમ જ ઇમેઇલ લખવા માટે)
આ માહિતી આપનારનો આભાર ! આ જ રીતે બ્લોગ શોધી તેમાં કેવીરીતે પ્રવેશ થાય, એના જેવી અનુભવની જાણકારી સૌને મળે, તે ઇચ્છનીય છે.પુન: આભાર !
અતિ સુંદર !
Gujrati bhasha ne upar lavva ne ghane sari rit che.
Bolo Gujrati, Vancho Gujrati,
i am urmila desai. i like english in to gujarati taip. thank you. jay garvi gujarati.
gujarati people are good. i am gujarati.
i am urmila desai. i like english in to gujarati type. thank you. jay garvi gujarati.
અભિનંદન
મારો પણ સ્વરચિત રચનાઓ નો ‘કાકુ’ બ્લોગ છે… જેમાં આપનું સ્વાગત છે.,
http://kaku.desais.net