અખો – છપ્પા (એક મૂરખને એવી ટેવ)

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

         અખો – છપ્પા (Akho – ek moorakh ne avi tev. Poems in Gujarati. Literature and art site)

3 Responses to “અખો – છપ્પા (એક મૂરખને એવી ટેવ)”

  1. ચિરાયુ અને SV,

    ઘણો ઘણો આભાર

    ડો.. સિદ્ધાર્થ શાહ

  2. Gaurang says:

    Gyan vina bhakti na thay, Jem Chakshuhin jyan tyan athaday

    te mate gyani guru karo, je hari dekhade sabhra bharyo.

    Pun Akha je guru na jane em, te shishya ne shun aape nem?

    Akho

  3. Manish says:

    આંખ ઊઘાડિ નાખિ તે તો, તોય લોકો હજિ જગ્યા નથિ. ગાયે જા તુ અખા, તારા વગર કોયિનૂ ભલુ નથિ. મ. રા.

Leave a Reply