જોઇ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે -
“ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં?”
- રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla. Phool. Vicharo. Literature and art site)
જોઇ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે -
“ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં?”
- રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla. Phool. Vicharo. Literature and art site)
નિષ્પ્રાણ, પરાગી પાંદડીઓ કહે,
“વ્હાલાના વિરહમાં વિખરાઇ ગયાં!”
શુક્લા કે શાહ?
સુંદર મુક્તક
“ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં?”
વાહ્
ધૈવત કહે છે તેમ-
એવા વિખરાયાં કે પથરાયાં ચોપાસ
વૃક્ષ, વલ્લીઓ થઈને ઊગ્યાં
ફોર્યાં સહજ સુગંધીત પુષ્પ
ઝૂલ્યાં રંગ રંગના ફળ…
ફળ ઊગ્યાં તો એવા ઊગ્યાં
પાકીને વેરાયા ચારેકોર
વેરાઈ વેરાઈ સર્જ્યાં નવા નવા સપનાઓ
વાહ… સુંદર કડી…
[...] રાજેન્દ્ર શુકલ – ફૂલ [...]