ચંદ્રકાંન્ત શેઠ – શોધતાં

ચંદ્રકાંન્ત શેઠ  / Chandrakant Sheth

શોધતો જેની પગલી, એનો મારગ શોધે મને;
એક્બેજાંને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
         - ચંદ્રકાંન્ત શેઠ (Chandrakant Sheth – Shodhatoi. Poems in Gujarati. Literature and art site)

One Response to “ચંદ્રકાંન્ત શેઠ – શોધતાં”

  1. મિત્ર says:

    જીવન શોધવામાં જ ગયું, જે હતું તેની કિમત થઇ નહીં.

Leave a Reply