રમેશ પટેલ (પ્રેમોર્મિ) – આવીને દેતીતું સાદ

કેટલીએ વાર મારા અંતરના બારણાએ આવીને દેતીતું સાદ
સૂતાં કે જાગતાં સ્મરણોના ઓરડામાં આવે છે ગુંજતો એ નાદ

દૂરે અધિક મુજથી, અંગ અંગ તોયે તોયે જાણે કે મારી નજીક
પૂરે અજાણતામાં અંગ થાતાં થાતાં, જાણે કે આતમડો એક

મૌન મહીં મૌન રહીને, હ્રદય નીકુંજે પેલો કેકા કરે મનનો મોર
ત્યારે જાણે મારાં રોમ રોમ જાગી જાતાં, આનંદ આનંદ છોર

          – રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) – Aavi ne deti tu saad. Poems in Gujarati. Literature and art site)

4 Responses to “રમેશ પટેલ (પ્રેમોર્મિ) – આવીને દેતીતું સાદ”

  1. BAHUJ SARAS,
    50 VARS BAD ,PACHHI YAD AAWEE GAEE,
    I AM IN MY SIXTIES,ND SETTLED FAR AWAY IN KANSAS.U.S.A.,I REMMEMBER THIS BHAJAN SUNG BY GEETA DUTT,WITH ANOTHERONE,,RAKH NA RAMAKDA NE MARA RAME ….I MISS ALL.SO IS THE LIFE.KIYAN MARO JUNAGADH ANEY KIYAN ..THIS LONESOME LIFE,
    BADHAYE NE NAMASTE.

  2. rahim chundrigar says:

    BAHUJ SARAS,
    50 VARS BAD ,PACHHI YAD AAWEE GAEE,
    I AM IN MY SIXTIES,ND SETTLED FAR AWAY IN KANSAS.U.S.A.,I REMMEMBER THIS BHAJAN SUNG BY GEETA DUTT,WITH ANOTHERONE,,RAKH NA RAMAKDA NE MARA RAME ….I MISS ALL.SO IS THE LIFE.KIYAN MARO JUNAGADH ANEY KIYAN ..THIS LONESOME LIFE,
    BADHAYE NE NAMASTE.

  3. bina says:

    This one is also nice…

  4. RAHIM KHATRI says:

    જે ડૂબે પુષ્પ ને પથ્થર તરે ,એવોય્યે જોયું છે.
    કરે કોઈ અંને કોઈ ભરે,અવોય્યે જોયું છે.
    સહન સઘરા કરી લે જૂલમ ,ઊફ ના મૂખ ઉપર આણે.
    જૂલમ તે પર ,જગત ઝાઝા કરે, એવૂંએ જોયું છે .
    ખરેખર વિશ્વ કેવા રંગ દેખાડે છે .માણસ ને ,
    પિતા પોતાના બેટા થી ડરે,એવૂંએ જોયું છે .
    ગરીબ આંખોં એ જોયું છે ,ઘણું ના જોવા જેવું પણ,
    કે ડૂબે સાંઢિયા, લિન્ડા તરે ,એવોય્યે જોયું છે.

    ગરીબ ખત્રી જુનાગઢી

Leave a Reply