(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કહેવત મોકલવા બદલ)
- દળ ફરે વાદળ ફરે ,
ફરે નદી ના પુર પણ શુરા બોલ્યા નવ ફરે ,
ભલે પશ્ચિમ ઉગે સૂર.
- ઉતાવળે આંબા ના પાક
લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)
(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કહેવત મોકલવા બદલ)
- દળ ફરે વાદળ ફરે ,
ફરે નદી ના પુર પણ શુરા બોલ્યા નવ ફરે ,
ભલે પશ્ચિમ ઉગે સૂર.
- ઉતાવળે આંબા ના પાક
લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)
ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને
આ ક્યુ જનાવર જાય
(પતંગ)
પડી પડી પણ
ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત) (uukhana in Gujarati. Literature and art site)
- વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. – સંત તુલસીદાસ
- વિચાર ભાગ્યનું બીજું નામ છે. – સ્વામી રામતીર્થ.
- સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. – મનુ
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
-જમિયત પંડયા (Jamiyat Pandya. Poems in Gujarati. Literature and art site)
કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.
- ‘કિસ્મત’કુરેશી (‘Kismat’ Kureshi. Poems in Gujarati. Literature and art site)