Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો ફેસબૂક પેજ

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)


ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – બિલાડી

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે

તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે

તે દહીં ખાય – દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય

તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

   – ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ (TribhuvanBhai Gaurishankar Vyas – Biladi. Poems in Gujarati. Literature and art site)

Tags :


એન. ર. આઇ. ફાધર્સ ડે

(ખાસ તૂષારભાઇની ફરમાઇશ પર)

(Himanshu Bhatt Poems in Gujarati)જીદગી

અમારી જીદગીથી એ રમત કેવી રમી બેઠા
અમે પણ એ રમતમાં કેટલાં ઘાવો ખમી બેઠા. (Zindagi. Ghazal in Gujarati. Literature and art site)વજુ કોટક – પ્રભાતનાં પુષ્પો

તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું.

વહેલી પ્રભાતે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોના પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટનાદમાં છુપાઇને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.

સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી, અને સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ ?

         – વજુ કોટક (Vaju Kotak Gujarati Chitralekha. Vicharo Literature and art site)

Tags :


આપણાનો કરીએ ગુલાલ

(Gujarat Handicraft Artwork. Literature and art site)અહેમદ ગુલ – મૌન પડઘાયા કરે

(ખાસ દિપિકાબહેનને આભારી છીએ આ ગઝલ અંગ્રેજીમાં અભિપ્રાયમાં મોકલવા બદલ)

મૌન પડઘાયા કરે

મૌન પડઘાયા કરે
શબ્દ સંતાયા કરે

માનવી એવા મળે
કે ન સમજાયા કરે

ભુલવા જેને મથુ
એજ દેખાયા કરે

ઉત્તરો છે લાખ
પ્રશ્નો પુછાયા કરે

“આપણા” ની કરવતે
લોક વેહરાયા કરે

કેમ ખીલીને પાછું
પુષ્પ કરમાયા કરે

“ગુલ” દિવસ તો જાય પણ
રાત ગભરાયા કરે (Ahmed Gul – Maun Padhaya kare. Poems in Gujarati. Literature and art site)

Tags :


હસે તેનું ઘર વસે

ડ્રસમાં તમે સારા લાગો છો, પંજાબીમાં તમે પયારા લાગો છો,
સાડીમાં કોઇ દી તમને જોયા નથી, માટે તમે કુવારા લાગો છો. (Humor / fun in Gujarati. Literature and art site)નાનપણની વાતો

પંખીને

પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય …
આભલે બસ ઉડયા જ કરુ
બસ ઉડયા જ કરુ

પેલા ડુંગરાની ટોચે
મારી આંખ ત્યાં જઇ પહોંચે
ધડિયાળમાં દસ વાગે
ટન – ટન – ટન ટન ટન – ટન – ટન

બચુ ક્યા? બચુ ક્યા?
બા શોધવાને આવે
બાપા શોધવાને આવે

બા ઢીંગલી જેવા
બાપા ઢીંગલા જેવા
ટન – ટન – ટન ટન ટન – ટન – ટન

પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય … (nursery rhyme bal geeto in Gujarati. Literature and art site)મકરન્દ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ

(Makrand Dave – Zindagi ni aa majal ma. Poems in Gujarati. Literature and art site)

Tags :


હકોબા સાડી

કોઇ પણ 20 હકોબા સાડીઓ ફક્ત $500 માં (મૂળ કિંમત એકની $40 – $65)

(Hakoba sarees / saris)હિમાંશુ ભટ્ટ

(Himanshu Bhatt – Aekalta. Poems in Gujarati. Literature and art site)

Tags :


‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

જ્યાં જ્યાં નજર મારી ઠરે છે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીયે આંખ થી યાદી ઝરે છે આપની (Kalapi. Poems in Gujarati. Literature and art site)

Tags :


જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળયાં અને આપણે હળયાં
પણ આખા આ આયખાનું શું ? (Jagdish Joshi – dharo ke aek. Poems in Gujarati. Literature and art site)

Tags :